#😲સુપ્રીમકોર્ટમાં વકીલે જજ પર ફેંક્યું જૂતું👞 #📢6 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #📃📰 એકદમ તાજા સમાચાર📰📝
સુપ્રીમ કોર્ટમાં CJI ગવઈ પર હુમલાની કોશિશ:કોર્ટરૂમમાં વકીલે છુટ્ટું જૂતું ફેંક્યું; નારા લગાવ્યા- સનાતનનું અપમાન સહન નહીં કરે હિન્દુસ્તાન