ખારી નદીમાં છકડો ઘૂસતાં ચાલકનું મોત: વિસનગરના બાસણા ગામે પુલ પાસે અકસ્માત - Visnagar News
વિસનગર તાલુકાના બાસણા ગામે ખારી નદીના પુલ નજીક એક છકડો નદીમાં ઘૂસી જતાં તેના ચાલકનું મોત નીપજ્યું છે. આ ઘટના બાસણા બસ સ્ટેન્ડથી ગામ તરફ જતા રોડ પર બની હતી. પોલીસે મૃતકના ભત્રીજાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. | વિસનગર તાલુકાના બાસણા ગામે ખારી નદીના પુલ નજીક એક છકડો નદીમાં ઘૂસી જતાં તેના ચાલકનું મોત નીપજ્યું છે. આ ઘટના બાસણા બસ સ્ટેન્ડથી ગામ તરફ જતા રોડ પર બની હતી. પોલીસે મૃતકના ભત્રીજાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.Driver dies after falling into Khari river