ShareChat
click to see wallet page
search
#🏆ઈન્ડિયન વુમન્સ ટીમ પર કરોડોની ધનવર્ષા🤑 આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવ્યું હતું. રવિવાર, 2 નવેમ્બરના રોજ નવી મુંબઈમાં ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે યોજાયેલી મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 299 રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો. લક્ષ્‍યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકા 45.3 ઓવરમાં 246 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારતીય મહિલા ટીમને ચેમ્પિયન બન્યા પછી મોટી રકમ મળી હતી. મહિલા વન-ડે વર્લ્ડ કપની 13મી સીઝન જીતનાર ભારતીય ટીમને 4.48 મિલિયન ડોલર (આશરે 40 કરોડ રૂપિયા) ની ઇનામી રકમ મળી હતી. આ રકમ 2022 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને મળેલા 1.32 મિલિયન કરતા 239 ટકા વધુ હતી. ઉપવિજેતા દક્ષિણ આફ્રિકાને પણ નોંધપાત્ર રકમ મળી હતી. લૌરા વોલ્વાર્ટની કેપ્ટનશીપ હેઠળની દક્ષિણ આફ્રિકાને 2.24 મિલિયન ડોલર (આશરે 20 કરોડ રૂપિયા) મળ્યા હતા. આ રકમ 2022 ODI વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડના 600,000 ડોલર કરતા 273 ટકા વધુ છે. #🔥 બિગ અપડેટ્સ #📢3 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #🏏ભારતીય મહિલા ક્રિકેટ ટીમ #🏆ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન🎉
🏆ઈન્ડિયન વુમન્સ ટીમ પર કરોડોની ધનવર્ષા🤑 - IUDDA NDII] qcS sq (4oql H(Gctl 24 4!2 BCCIஉ uldl- uo- ulczl, ula ocrld 52 IUDDA NDII] qcS sq (4oql H(Gctl 24 4!2 BCCIஉ uldl- uo- ulczl, ula ocrld 52 - ShareChat