ShareChat
click to see wallet page
search
HON , SHREE BHUSHANBHAI BHATT #BJP KHADIA MODI PARIVAAR મીડિયા જગત ક્ષેત્રમાંથી અનેક વિદ્યાર્થીઓ તૈયાર થાય છે તેવી NIMCJ(National Institute of Mass Communication and Journalism)સંસ્થા ખાતે ગજાનંદ ગણપતિજીની આરતી ઉતારીને દર્શનનો લાભ લીધો. આ અવસરે પ્રોફેસર.શિરીષ કશીકરજીએ સંસ્થાને વિશેષ રીતે માહિતગાર કર્યા.
BJP KHADIA MODI PARIVAAR - ShareChat