કોઈને બહાર દુઃખ આપો તો મહીં દુઃખ ચાલુ થઈ જાય! એવું આ વીતરાગોનું સાયન્સ છે. એક અવતાર બધાનાં દુઃખ લઈ લેશો તો અનંત અવતારનું સાટું વળી જશે! - દાદા ભગવાન
અધ્યાત્મની વધુ પ્રગતિ માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/nCYoF2uY
#✨આધ્યાત્મિક વિચાર📜 #✍️ જીવન કોટ્સ #🙏દાદા ભગવાન🌺 #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱


