#🔯કુંડળીના યોગ #🔍 જ્યોતિષ 11મી ડિસેમ્બર 2025 ના ગુરૂવારના રોજ સવારે 06:35 થી શુક્ર ગ્રહ સૂર્યથી અર્થ થાય છે જે એક ફેબ્રુઆરી 2026 ના રોજ સાંજે 6:27 મિનિટે તેનો પૂર્વમાં ઉદય થશે ત્યાં સુધી માંગલિક પ્રસંગો લગ્ન વિવાહ જેવા પ્રસંગો ને બ્રેક લાગી જશે ત્યાર પછી લગ્નના શુભ મુરત નીકળી શકે છે જૈન જ્યોતિષી રાજુભાઈ પારેખ મોબાઈલ નંબર 98 242 60 105

