ShareChat
click to see wallet page
search
#😇 તારી યાદો #💝 લવ કોટ્સ #👩🏼‍🤝‍👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #apni fling બાકી બધું એમનું એમ છે ! દિલ સિવાય બધું હેમખેમ છે ! ધડકન વધી ગઈ છે ત્યારથી તેં પૂછ્યું જ્યારથી, ‘કેમ છે ‘? નીંદર ભૂલી ગઈ છે આંખનો રસ્તો શું તારું પણ મારી જેમ છે ? તું હવે જલ્દી સમજી જાય તો સારું આગલા જન્મનું આપણું લેણદેણ છે ! આમ લપાઈને ક્યાં સુધી જોઈશ ? કહી દે હવે તને થઈ ગયો પ્રેમ છે ! A... Dost
😇 તારી યાદો - ShareChat