#😰ધોધમાર વરસાદથી પાણી ભરાયા⛈️ આવનારી વરસાદ ની સીષ્ટમ ની અપડેટ્સ
2 સપ્ટેમ્બર ના રોજ બંગાળની ખાડી માં લો પ્રેશર એક્ટીવ થસે અને તે ફરીથી ઉત્તર પશ્વીમ દીશા તરફ ગતી કરશે,, મહારાષ્ટ્ર ના ઉતરી ભાગો સુધી પહોચી ને યુએસી રહેશે,જેનો ટ્રફ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રીઝીયન ના ભાગો સુધી ખેચાશે, તારીખ 6 સપ્ટેમ્બર થી 8 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ બનશે... weather by vinod
#collegesports
#sportsfans
#collegeathletics
#gameresult
#rivalrygame
#holidays
#sportsrivalry
#teamsupport
#sportsexcitement
#🔴આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી