Monthly Horoscope: મેષ, સિંહ સહિત આ રાશિઓ માટે મહિનો રહેશે અનુકૂળ, મિથુનના જાતકોએ પડકારોનો સામનો કરવો પડી શકે
Monthly Horoscope, Rashi Bhavishya, Rashifal for December 2025: આ મહિનો તમામ રાશિઓ માટે તકો અને પડકારોનું મિશ્રણ લાવશે, જેમાં સંબંધો અને પર્સનલ ગ્રોથ પર ફોકસ કરો. કઈ રાશિના જાતકો માટે ડિસેમ્બર 2025નો મહિનો શુભ રહેશે અને કોના માટે મુશ્કેલી ભર્યો રહેશે? જણાવશે પ્રખર જ્યોતિષ શાસ્ત્રી ચિરાગ દારુવાલા (Chirag Daruwalla)