#🏆ઈન્ડિયન વુમન્સ ટીમ પર કરોડોની ધનવર્ષા🤑
ટીમ ઇન્ડિયાએ ઇનામી રકમ તરીકે મોટી રકમ પણ જીતી છે, જેમાં તેમને ICC તરફથી વિજેતા તરીકે કુલ 41.77 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમને રનર-અપ તરીકે કુલ 21.88 કરોડ રૂપિયા મળ્યા છે. #📢3 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #🏆ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન🎉 #🏏ભારતીય મહિલા ક્રિકેટ ટીમ #🔥 બિગ અપડેટ્સ


