ShareChat
click to see wallet page
search
#📢30 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕
📢30 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
પશ્ચિમ બંગાળ ના રાજ્યપાલે રાજભવનનું નામ બદલાયું લોક ભવન.....
પશ્ચિમ બંગાળ ના રાજ્યપાલ સી. વી. આનંદ બોઝે આ નિર્ણય લીધો છે. તેણે કોલકાતામાં ગવર્નર હાઉસના નામને બદલવાની પણ જાહેરાત કરી હતી.