ShareChat
click to see wallet page
search
#🔍 જ્યોતિષ #🔯કુંડળીના યોગ આજે 28 નવેમ્બર 2025 ના રોજ સવારે 9:20 મિનિટ થઈ શનિ ગ્રહ તેનું માર્ગી પ્રમાણ ચાલુ રહેશે અગાઉ જે ઉલટી ચાલ પ્રમાણે વક્રી સની થઈ રહ્યો હતો તે માર્ગી થઈ અને પાણી તત્વની એવી મીન રાશિમાંથી તેનું ભ્રમણ ચાલુ થશે જેથી ઋતુ હોવાનો હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે ક્યાંક ઠંડી ક્યાંક ગરમી તો ત્યાં વરસાદ ક્યાંક બરફ નો વરસાદ ક્યાંક જ્વાળામુખી ફાટવા તો ક્યાંક જંગલોમાં આગ લાગવી જળ પ્રલય ક્યાંક વરસાદ ખૂબ પડવો તથા નાના મોટા ભૂકંપની સાથે સમુદ્રી ભૂકંપો આવવા શેરબજાર સોઢા બજાર ચાંદી બજાર માં મોટી ઉથલપાથલ થવી વગેરે બનાવો તથા કુદરતી કુત્રિમ આપ તો આવી તેવા બનાવો વધુ બનવાની સંભાવના છે જૈન જ્યોતિષ રાજુભાઈ પારેખ મોબાઈલ નંબર 98 242 60 105
🔍 જ્યોતિષ - ShareChat
00:15