કમલા પાસંદ અને રાજશ્રી પાન મસાલાના માલિક કમલ કિશોરની પુત્રવધૂ દીપ્તિ ચૌરસિયાએ દિલ્હીના વસંત વિહાર સ્થિત તેમના ઘરે જીવન ટૂંકાવ્યું છે. પોલીસે એક ડાયરી કબજે કરી છે જેમાં દીપ્તિએ તેમના પતિ હરપ્રીત ચૌરસિયા સાથેના વિવાદનો ઉલ્લેખ કર્યો છે. દીપ્તિએ 2010માં હરપ્રીત સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને 14 વર્ષનો પુત્ર છે.#😲કમલા પસંદના માલિકની પુત્રવધૂનો આપઘાત


