#આંબલીયે જાવા હીંચકા ખાવા રેકોર્ડિંગ
કોયલડી નો કંઠ ઘણો કારો પણ સુર કેવ સારો આંબલીયે જાવા હીંચકા ખાવા આંબલીયે જાવા હીંચકા ખાવા
ઓલયો મોરલો આવી રહ્યો પાંખું ફફડાવતો કલગી ચડાવીને નાચયો એ ડાન્સ સારો લાગ્યો આંબલિયે જાવા હીચકા ખાવા
કોયલડી નો કંઠ ઘણો કાળો પણ સૂર કેવો સારો આંબલીયે જાવા હીચકા ખાવા
ઓલ્યો મોહન આવી રહ્યો મટકીને ફોડતો વાહળીને
હાથમાં લાવ્યો રુકમણીજી આવ્યા રાસ સારો લાગ્યો આંબલીયે જાવા હીચકા ખાવા આંબલીયે જાવા હીંચકા ખાવા
કોયલડી નો કંઠ ઘણો કારો પણ સુર કેવો સારો આંબલીયે જાવા હીચકા ખાવા
ઉડી આવ્યા પંખીડા તો કામે લાગયા
વેલાના તાંતણા તાણ્યા માડવળવા બાંધ્યા
ઘમ છાંયડો ભારયો આબલીયે જાવા હીંચકા ખાવા
આંબલીયે જાવા હીચકા ખાવા
પછી કલબલ અવાજ ગરુડે ગયો
કાનને પહેરાવો તાજ પીંછી રાધાને કાહ વીંટી આંબલિયે જાવા હીંચકા ખાવા આંબલીયે જાવા હીંચકા ખાવા

