#💐બાબા સાહેબની પુણ્યતિથિ🙏 સામાજિક સમરસતાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપનાર પ્રખર વિદ્વાન, ભારતીય બંધારણના શિલ્પી 'ભારત રત્ન' ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસે વિનમ્ર શ્રદ્ધાંજલિ.
બંધારણના માધ્યમથી તેમણે દરેક નાગરિકને ગરિમા સાથે જીવવાનો અધિકાર અપાવ્યો.
સામાજિક ન્યાય અને સમાનતા માટે તેમનો સંઘર્ષ અમૂલ્ય છે. તેમણે આપેલ "શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો"નો સંદેશ આજે પણ એક સશક્ત અને સમરસ સમાજના નિર્માણ માટે માર્ગદર્શક છે.


