બોટલથી બનાવો ઉપયોગી ટૂલ – વોશબેસિન માટે સુપર જુકાડ! 💡
જૂની પ્લાસ્ટિક બોટલ ફેંકી ન દો! 🧴
એના તળિયાનો ભાગ કાપીને, કાન બનાવીને,
આવો ટૂલ તૈયાર કરો જે સીધો વોશબેસિનમાં ફિટ થઈ જાય!
હાથ ધોવામાં, સફાઈમાં કે પાણી વાપરવામાં — બધી જગ્યાએ કામ લાગશે 😍
જુઓ આખો વીડિયો અને અજમાવો આ જાદુઈ જુકાડ! 🔧
#GujaratiJugaad #LifeHack #PlasticBottleHack #WashbasinTool #DIYHack #SmartIdea #UsefulHack #DailyUseHack #Innovation #DesiJugaad
#gujrati #Telent #GUJRATI STATUS #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #👇વર્તમાન માહિતી🤔

