#🔴આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
3 જિલ્લામાં રેડ અને 30 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
👇👇👇👇👇
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે ગુરુવારે (28 ઓગસ્ટ) રાત્રે 10 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં 3 જિલ્લામાં રેડ એેલર્ટ અને અન્ય 30 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.
#🗞️ ગુજરાત અપડેટ્સ #🌦️ હવામાન અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ


