ત્રિમંત્રનો અર્થ શું છે અને ત્રિમંત્રની આરાધનાનો ફાયદો શું છે?
દાદા ભગવાન કહેતા કે આ અમારા આપેલા ત્રિમંત્રમાં તો ગજબની શક્તિ છે! સર્વ દેવો રાજી રહે અને વિઘ્ન ના આવે. સંપૂર્ણ નિષ્પક્ષપાતી છે.
વધુ માહિતી માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/6OprcuX7 #💐 શુભ સોમવાર #🔱 હર હર મહાદેવ #🙏ભક્તિ સ્ટેટ્સ #🙏ભક્તિ સ્ટેટ્સ