ShareChat
click to see wallet page
search
#😱પાકે સલમાન ખાનને જાહેર કર્યો આતંકી
😱પાકે સલમાન ખાનને જાહેર કર્યો આતંકી - ShareChat
પાકિસ્તાને સલમાન ખાનને આતંકવાદી જાહેર કર્યો: બલુચિસ્તાનને અલગ દેશ ગણાવવા બદલ ભડક્યું PAK, નોટિફિકેશન પણ જાહેર કર્યું
બોલિવૂડના 'ભાઈજાન' સલમાન ખાન ફરી એકવાર હેડલાઇન્સમાં છે, પરંતુ આ વખતે કારણ કોઈ ફિલ્મ નહીં પણ રાજદ્વારી વિવાદ છે. પાકિસ્તાન સરકાર સલમાન ખાન દ્વારા આપવામાં આવેલા એક નિવેદનથી ગુસ્સે છે, જેમાં તેણે સાઉદી અરેબિયામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ દેશ ગણાવ્યો હતો. આ નિવેદનથી ગુસ્સે ભરાયેલા શાહબાઝ શરીફ સરકારે સલમાન ખાનને 'આતંકવાદી' જાહેર કર્યો છે. પાકિસ્તાની સોશિયલ મીડિયા પર સલમા... | બોલિવૂડના 'ભાઈજાન' સલમાન ખાન ફરી એકવાર હેડલાઇન્સમાં છે, પરંતુ આ વખતે કારણ કોઈ ફિલ્મ નહીં પણ રાજદ્વારી વિવાદ છે. પાકિસ્તાન સરકાર સલમાન ખાન દ્વારા આપવામાં આવેલા એક નિવેદનથી ગુસ્સે છે, જેમાં તેણે સાઉદી અરેબિયામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ દેશ ગણાવ્યો હતો. આ