ShareChat
click to see wallet page
search
મન નું મનમાં રાખતા નહીં , તક મળે ત્યાં બોલી દેજો... ગુંચ બનવાની રાહ ના જોતા , ગાંઠ મળે ત્યાં ખોલી લેજો... હોઠ મળે છે કોરા ક્યાંય , સ્મિત તમારું આપી દેજો... પાપણ મળે જો ભીની ક્યાંય , અશ્રુ એના લૂછી લેજો.. અભિમાન ઓગાળવાની આવડત રાખી , સ્વાભિમાન નું સૌંદર્ય સાચવી લેજો.. અંત તો આવશે જીવનમાં અનેક, પ્રત્યક્ષ ક્ષણને પકડી અનંત એમાં જીવી લેજો... #👌 બેસ્ટ ફ્રેન્ડ #💘 પ્રેમ 💘 #🤝 દોસ્તી શાયરી #😇 તારી યાદો #💖 રોમેન્ટિક સ્ટેટ્સ
👌 બેસ્ટ ફ્રેન્ડ - #reflectionsarts #reflectionsarts - ShareChat