ShareChat
click to see wallet page
search
#😍ગુજરાતી ફેમસ સિંગરે કરી સગાઈ
😍ગુજરાતી ફેમસ સિંગરે કરી સગાઈ - ShareChat
ગુજરાતી સિંગર કિંજલ દવેએ સગાઈ કરી!: લાંબા સમયનાં ડેટિંગ બાદ 6 ડિસેમ્બરે એક્ટર-બિઝનેસમેન સાથે વીડિયો FB પર પોસ્ટ કર્યો, જાણો કોણ છે મંગેતર - Ahmedabad News
લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી લીધી છે, ત્યારે આ સગાઈનો વીડિયો કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પોસ્ટ કરી ઓફિશિયલ જાહેરાત કરી છે. કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. આ યુગલની સગાઈના સમાચારથી તેમના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. | Popular Gujarati Singer Kinjal Dave engaged Actor Businessman Dhruvin Shah December 6, 2025. Kinjal Dave announced engagement official Facebook page posting video. Fans excited couple's news. VIDEO.