16 છગ્ગા...32 બોલમાં જ સેન્ચુરી, અભિષેકે ઇતિહાસ રચ્યો: 12 બોલમાં જ ફિફ્ટી ફટકારીને યુવરાજ સિંહની બરાબરી કરી; પંજાબે બંગાળ સામે 310 રન ફટકારી દીધા
અભિષેક શર્માએ રવિવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 148 રનની ઇનિંગ રમીને ઘણા રેકોર્ડ તોડી નાખ્યા. પંજાબના કેપ્ટને બંગાળ સામે 12 બોલમાં ફિફ્ટી અને 32 બોલમાં સદી પૂરી કરી. તેણે આ ઇનિંગમાં 16 છગ્ગા ફટકાર્યા. આ મેન્સ ઊ20 ક્રિકેટમાં ત્રીજી સૌથી ઝડપી અડધી સદી છે અને ભારતીય ખેલાડીઓમાં બીજી સૌથી ઝડપી પણ છે. | Abhishek Sharma 12 Ball Fifty Yuvraj Singh Record | Syed Mushtaq Ali Trophy