#તૂટી રહી દોસ્તી રેકોર્ડિંગ
વેલુ આવ્યું ન્યૂઝ એમાં સમાચાર કવુ
તૂટી રહી દોસ્તી ને હત્યા ચાર બહુ
ભાઈ ભાઈ ચારા મા દરાડો પડી
દેખી ન જાતી તો કૃરર્તા વધી
એ રાજા ની ખુરશીને માન ના મળ્યું
આપસમાં ઝઘડ્યા તો કોઈ ના ઠર્યું
આપસમાં ઝઘડયા તો કોઈ ના ઠર્યું
વેલુ આવ્યું ન્યૂઝ એમાં સમાચાર કવુ
તૂટી રહી દોસ્તી ને હત્યા ચાર બહુ
ટકરા કરી લીધા છે ધરતી ગોળના
જીંદગી ગુમાવી બધી માપ તોલમા
વેલુ આવ્યું ન્યૂઝ એમાં સમાચાર કવુ
તૂટી રહી દોસ્તી ને હત્યાચાર બહુ
શક્તિ હિન થઈ ગયા છે માનવીનાં દિલ
મંડ્યા બનાવા બારુદી બમ રીલ
વેલુ આવ્યું ન્યૂઝ એમાં સમાચાર કવુ
તૂટી રહી દોસ્તી ને હત્યાચાર બહુ
ભગવા રંગ પહેર્યા પણ ભેદ ન જાણ્યા
જંગલોથી ઊઠી રાજકરમા રમ્યા

