ભાવનગરમાં દિલ દહોળી નાખનાર ઘટના: લગ્નના દિવસે જ ભાવિ પતિએ દુલ્હન પર છરીથી હુમલો કરી કરી ઘાતકી હત્યા
ભાવનગર શહેરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. જે યુવતીના આજે લગ્ન થવાના હતા, તેની જ સવારે છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. શહેરના પ્રભુદાસ