ShareChat
click to see wallet page
search
#😲ગરબામાં બે કોમના જૂથ વચ્ચે પથ્થરમારો #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #📢 લેટેસ્ટ અપડેટ્સ #📖 તાજા સમાચાર🗞 @♥️⃟Čhaki T≛⃝✨🦋⃟‌⃟ ͫͫ𝖈𝖍𝖎ku Ni✮⃝🏆 ગાંધીનગરના બહિયલમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસા, પથ્થરમારા-આગચંપી બાદ 60 લોકો રાઉન્ડ અપ ગાંધીનગરમાં મોડી રાતે બહિયલ ગામમાં હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહીં ગરબા આયોજન પર પથ્થરમારો, દુકાનોમાં તોડફોડ અને આગચંપી જેવી ઘટનાને અંજામ અપાયાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં પ્રાથમિક માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે કોઈ સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવાથી મામલો બીચક્યો હતો. મોડી રાતે સ્થિતિ બેકાબૂ થતાં 15 જેટલા પોલીસ વાહનોમાં તોડફોડ મચાવાઈ હતી. જોકે સવારે વિસ્તારમાં અજંપાભરી શાંતિ જોવા મળી હતી. તેમના જણાવ્યા અનુસાર ગરબા સ્થળે 3 બાજુએથી પથ્થરમારો થયો હતો અને 25 જેટલી ગાડીઓના કાચ તૂટ્યા હતા. આ પથ્થરમારામાં મહિલાઓને ઇજા પહોંચી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર 5 ટિયર ગેસ છોડવામાં આવ્યા છે અને 15 જેટલા પોલીસ વાહનોના કાચ પણ તૂટ્યા હતા.
😲ગરબામાં બે કોમના જૂથ વચ્ચે પથ્થરમારો - EडेगIाभभi जे ठूथ वथ्थे खथडाभध  ग२Uाभi पथ्थरभाशे , थागथंपी 5 uica qISHIHI Slவ deel @ufsudl JiiloR ZKII २याaा२ Gileed BAHIYAL LEuuutnu EडेगIाभभi जे ठूथ वथ्थे खथडाभध  ग२Uाभi पथ्थरभाशे , थागथंपी 5 uica qISHIHI Slவ deel @ufsudl JiiloR ZKII २याaा२ Gileed BAHIYAL LEuuutnu - ShareChat