ગંગા ઘાટ પર ઝગમગતા દીવા લાગણીઓને છલકાવી દેનાર અદ્ભુત વાતાવરણ
દેવ દિવાળી જીવનમાં લઈને આવે ઘણી ખુશીઓ આપની દેવ દિવાળી શુભ રહે.
સુખ સમૃદ્ધિ તમને મળે આ દેવ દિવાળી
દુઃખમાંથી મુક્તિ મળે આ દિવાળી
માતા લક્ષ્મીની કૃપા થાય
અને લાખો ખુશીઓ મળે આ દેવ દિવાળી!
હેપ્પી દેવ દિવાળી! #🪔દેવ દિવાળીની શુભેચ્છા🙏 #🌕કારતક પૂનમ🪷 #💐 બુધવાર સ્પેશિયલ #🙏બુધવાર ભક્તિ સ્પેશ્યલ #🙏 જય શ્રી રામ

