💥 “આજે લગ્નનો દેશી ઢોલ 🎶 જે ગામડાની યાદ અને જીની યાદ અપાવે છે ❤️🪘”🎶”@ashvinjoshi1393 #desidhol
લગ્નનો માહોલ, દેશી ઢોલના તાલ,અને એ તાલમાં છુપાયેલી છે ગામડાની મીઠી યાદો 🌾જેને સાંભળતા દિલ ધબકતું થઈ જાય —એ જ છે આપણા સંસ્કારનો અવાજ ❤️જોવો આ વિડીયો અને માણો...