ShareChat
click to see wallet page
search
* #નવરાત્રિ સ્પેશ્યલ ૨૨/૦૯/૨૫ #નવરાત્રિ ૨૦૨૫ આજથી પ્રારંભ થતી પવિત્ર આસો મહિનાની નવરાત્રીની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ 🙏🌹.* *માં નવદુર્ગા આપના પરિવારમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને સારુ *આરોગ્ય વરસાવે અને આપના સર્વ કાર્ય સફળતાપૂર્વક સિદ્ધ થાય તેવી હાર્દિક પ્રાર્થના*🙏🌹. 🌸 *નવરાત્રીના પવિત્ર નવ દિવસમાં, નવ શક્તિ સ્વરૂપે માતાની પૂજા કરવામાં આવે છે:* 1️⃣ *શૈલપુત્રી – ધૈર્ય અને શક્તિની દેવી* 2️⃣ *બ્રહ્મચારિણી – તપસ્યા અને સાધનાની દેવી* 3️⃣ *ચંદ્રઘંટા – શાંતિ અને સમૃદ્ધિની દેવી* 4️⃣ *કુષ્માંડા – સૃષ્ટિ સર્જનાની દેવી* 5️⃣ *સ્કંદમાતા – માતૃત્વ અને રક્ષણની દેવી* 6️⃣ *કાત્યાયની – શૌર્ય અને વિજયની દેવી* 7️⃣ *કાળરાત્રિ – અંધકાર નાશ કરતી દેવી* 8️⃣ *મહાગૌરી – શુદ્ધિ અને કરુણાની દેવી* 9️⃣ *સિદ્ધિદાત્રી – જ્ઞાન અને સિદ્ધિની દેવી* 🚩 🙏 *જય માં અંબે*🙏🚩
નવરાત્રિ સ્પેશ્યલ - स्क्दमात कमाणडा कात्ययनी মরসমঙয कालरत्रि aHafu महागारी शलपुत्नी स्क्दमात कमाणडा कात्ययनी মরসমঙয कालरत्रि aHafu महागारी शलपुत्नी - ShareChat