ShareChat
click to see wallet page
search
#😢હાઇવે પર લોહીની નદી 18ના મોત #📢2 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત #😢હાઇવે પર લોહીની નદી 18ના મોત #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #📢2 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #સુરતRajasthan Accident : રાજસ્થાનના જોધપુરમાં આજે એટલે કે 2 નવેમ્બરે એક ભયંકર માર્ગ અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. જોધપુરના ફલોદા જિલ્લામાં મતોડા નામના ગામ નજીક એક મુસાફરો સવાર ટેમ્પો ટ્રાવેલર રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રકમાં ઘૂસી ગયો હતો. આ દુર્ઘટનામાં 15 લોકોના મો-ત થયાની ખબર, 2 લોકો ગંભીર રીતે ઘાયલ. પ્રાથમિક માહિતી મુજબ, આ તમામ લોકો બિકાનેરમાં કોલાયત મંદિરના દર્શન કરીને જોધપુર પરત ફરી રહ્યા હતા.
😢હાઇવે પર લોહીની નદી 18ના મોત - ShareChat