#🤣 ગુજરાતી જોક્સ
જમાઈ સાસરે જમવા બેઠા
સાસુ : જમાઈરાજ આ બધી રસોઈ તમારા માટેજ છે એટલે શરમાતા નહીં..
ત્યાં તો જમાઈ એ ડાર શાક રોટલી ને ભાતનાં વાસણ પોતાની બાજુ લીધા બધું ઝાપટી ગયા
સાસુ : પતિને કહે જોવો તો આમાં ક્યાંથી આપડી દીકરી જાડી થાય વાહે વધે તો ને..
દીકરી કહે સાચી વાત છે ઘરે તો એ આટલું ક્યારેય ખાતા નથી ક્યારેક એકટાણા કરેછે મને પણ કહેતા હતા તું પણ એકટાણા કર આ બધું કેટલું મોંઘુ છે..
સાસુ : આયા મફત છેને એટલે
🤪