*ડૉ. બાબાસાહેબ આંબેડકરના બંધારણસભાના ભાષણનો એક અંશ*
🔸બાબાસાહેબે કહે છે,
*'આ મહાન દેશની ભવિષ્યકાલીન સામાજિક, રાજનીતિક તેમજ આર્થિક સંરચના પ્રત્યે તથા ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યે મારા મનમાં લેશમાત્ર પણ સંદેહ નથી. આજે આપણે રાજનીતિક, સામાજિક તેમજ આર્થિક દ્રષ્ટિથી વિભાજિત છીએ, આ હું માનું છું. આપણે એકબીજાની વિરુદ્ધ લડવાવાળી શિબિરોના પ્રમુખ છીએ અને હું તો તેનાથી આગળ જઈ એ પણ સ્વીકાર કરીશ કે મહદંશે એવી જ એક શિબિરનો હું નેતા છું. પરંતુ આ બધું સાચું હોવા છતાં પણ હું પૂર્ણ રૂપે આશ્વસ્ત છું કે અનુકૂળ સમય તથા પરિસ્થિતિ નિર્માણ કરવાથી વિશ્વની કોઈપણ તાકાત આ દેશને એક થવાથી નહીં રોકી શકે. વિભિન્ન જાતિઓ તથા સંપ્રદાય હોવા છતાં પણ આપણે એકીકૃત થઈને રહીશું, આ બાબતે મારા મનમાં કોઈ સંદેહ નથી..'*
#રાષ્ટ્રીય_વિમર્શ .. #સંવિધાન_દિન , #એકાત્મતા
*વિવિધ વાતોને જાણવા*....
https://aratt.ai/@rashtriyvimarsh7 #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #✔️ હકીકતો અને માહિતી #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #📕શિક્ષણ (એજ્યુકેશન) ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩🏫
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s
... *રાષ્ટ્રીય વિમર્શ* ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏


