ShareChat
click to see wallet page
search
વડોદરા: કેદીઓમાં સકારાત્મકતા લાવવા અને તેમના માનસિક સ્વાસ્થ્યને સુધારવાના ઉદ્દેશ્યથી વડોદરા સેન્ટ્રલ જેલ પ્રશાસન દ્વારા સુપરહિટ ગુજરાતી ફિલ્મ 'લાલો' નું ખાસ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. ઓછા બજેટમાં પણ જંગી કમાણી કરનાર આ ફિલ્મને કેદીઓએ ઉત્સાહભેર માણી હતી, જે જેલ સુધારણા તરફનું એક માનવીય પગલું ગણાય છે. આવી જ બીજી માહિતી મેળવવા અમારા પેજને ફોલો કરો અને શેર કરો 👇 #📢24 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕
📢24 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
00:38