લોક ગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યા તો આવી રહ્યા છે સોમનાથ મેળામાં
27 નવેમ્બરથી 01 ડિસેમ્બર 2025
તો 👨🏻🎤5 દિવસ રોજ સાંજે ટોચના કલાકારો દ્વારા લોકકલાનો આસ્વાદ માણવા પહોંચી જજો હો...🎤🥁🪕
કારણકે આ તો આપણો પોતાનો મેળો...❤️
#श्रीसोमनाथजोतिलिंग #श्रीसोमनाथ ट्रस्ट #🛕मंदिर दर्शन🙏