#રણુજા ઊ પોગી આવેલ પલમાં
મારા મલકમાં મેળો ભરાણો મારા મલકમાં મેળો ભરાણો ત્યારે અગિયારસ આવે રણુજાવાળો પોગી આવેલ પલમાં રણુજાવાળો પોગી આવેલ પલમાં
કચ્છ અને મેવાડનું એકજ રણ છે કચ્છ અને મેવાડનું એકજ રણ છે ઘોડાની દોડીએ આવે રણુજાવાળો પોગી આવેલ પલમા માં રણુજાવાળો પોગી આવેલ પલમાં
આરતીના ડંકાએ ધજા ફરકાવશું આરતી નાં ડંકાએ ધજા ફરકાવશુ ભમ્મરિયો લેતા આવે રણુજાવાળો પોગી આવેલ પલમાં રણુજાવાળો પોગી આવેલ પલમાં
મારા મલકમા મેળો ભરાણો મારા મલકમાં મેળો ભરાણો ત્યારે અગિયારસ આવે રણુજાવાળો પોગી આવેલ પલમાં રણુજાવાળો પોગી આવેલ પલમાં
ભીળ રે લાગી છે રામા તમને જોવા ભીડ રે લાગી છે રામા તમને જોવા એવો હુકમ ચલાવો રણુજા વાળા
બાધામા મન ન ડગાવે રણુજાવાળો પોગી આવેલ પલમાં
મારા મલકમાં મેળો ભરાણો મારા મલકમાં મેળો ભરાણો ત્યારે અગિયારસ આવી રણુજાવાળો પોગી આવેલ પલમાં રણુજાવાળો પોગી આવેલ પલમાં
દસમની રાત પીર રોકાઈ જાજો દસમની રાત પીર રોકાઈ જાજો ઉસળતી દેગ ઉતારો રણુજાવાળા
પોગી આવેલ પલમાં રણુજાવાળો પોગી આવેલ પલમાં

