કાંકરેજના વડા ગામની દીકરી - GRD ની જવાનના ગાંઠના ઓપરેશન દરમિયાન પાટણની એક ખાનગી હોસ્પિટલમાં એની જાણ બહાર ડોકટરે એનું ગર્ભાશય કાઢી નાખતાં આજે એણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો!
દારૂની લાઇનો ચલાવવામાં વ્યસ્ત પાટણ પોલીસ પાસે એક મહિલા કર્મચારીને ન્યાય અપાવવાનો સમય નથી એટલે સંસ્કારી મંત્રી તમે આદેશ આપો! #🚔 ગુજરાત પોલીસ 🚔
#💠ભાજપ #🧔 નરેન્દ્ર મોદી #🗳️ ગુજરાત રાજકારણ #💠કોંગ્રેસ

