ShareChat
click to see wallet page
search
#📱 શુક્રવાર સ્પેશિયલ #🙏 જય શ્રી કૃષ્ણ #🙏કૃષ્ણ વચન✍️ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #👌બેસ્ટ સ્ટેટ્સ📱 ભગવદ્ ગીતાનો સાર શું છે? ભગવદ્ ગીતામાં આત્માનું અવિનાશી સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. આત્માને શસ્ત્રોથી છેદી શકાતો નથી કે અગ્નિથી બાળી શકાતો નથી. જળ તેને ભીંજવી શકતું નથી, કે પવન તેને સૂકવી શકતો નથી. જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ કે બીમાર શરીર ત્યજીને નવો દેહ ધારણ કરે છે. ભગવદ્ ગીતાનો સાર વાંચવા અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/IWb8pgX6
📱 શુક્રવાર સ્પેશિયલ - Qगव६्द गीतानो सा२ शुं छे? BHAGAVAD GITA dadabhagwanin Qगव६्द गीतानो सा२ शुं छे? BHAGAVAD GITA dadabhagwanin - ShareChat