ભગવદ્ ગીતાના અઢારમાં અધ્યાયના છાસઠમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે,
સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ।
અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ॥ ૬૬॥
અર્થાત્ સર્વધર્મનો ત્યાગ કરીને એકમાત્ર મારા શરણમાં આવી જા. તું ભય ના પામ, હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરીશ!
ભગવત ગીતાનો સાર જાણવા અહીં વાંચો: https://dbf.adalaj.org/tsVAU3UY
#💐 શનિવાર સ્પેશિયલ #🙏 જય શ્રી કૃષ્ણ #🙏ગીતા સાર વિડિયો📽 #🙏ભક્તિ સ્ટેટ્સ


