ShareChat
click to see wallet page
search
દિલ્હી ખાતે ગઢવાલ-ઉત્તરાખંડથી લોકસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી.અનિલ બલુનીજીના નિવાસ્થાને મુલાકાત થઇ. HON , LOKPRIYA LOKSEVAK SHREE JAIVALBHAI BHUSHANBHAI BHATT #BJP KHADIA MODI PARIVAAR આ દરમિયાન તેઓએ વર્ષ ૧૯૯૮ થી ૨૦૦૩ સુધી પૂર્વ ગુજરાતના રાજ્યપાલ સ્વ.સુંદરસિંહ ભંડારીજીના OSD(વિશેષ કાર્ય માટેના અધિકારી)તરીકેની તેઓ સેવા આપતા હતા.તે સમયના અનેક જુના સંસ્મરણો સ્વ.અશોકભાઈ ભટ્ટ તથા પરિવાર સાથેના યાદ કર્યા.
BJP KHADIA MODI PARIVAAR - ShareChat