ShareChat
click to see wallet page
search
#📢19 ઓગસ્ટની અપડેટ #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #💖 મારુ સૌરાષ્ટ્ર #📜 સ્પેશ્યલ સ્ટોરી
📢19 ઓગસ્ટની અપડેટ - જન્મદિવસ ઉજવીને તરત મોત વ્હાલું કરી લેતાં ઘેરી ગમગીની જૂનાગઢની યુવતીને મેડિકલમાં પ્રવેશ ન મળતાં ૧૩ મા માળેથી મોતની છલાંગ જૂનાગઢ , તા .૧૮ । ઉજવણી કરી આઈસ્ક્રિમ લેવા જવાના બહાને ઘરેથી નીકળી ઘર જૂનાગઢની એક આશાસ્પદ યુવતીએ મેડિકલ અભ્યાસક્રમમાં નજીક આવેલી બિલ્ડિંગ પર ચડી જઈ મોડી રાત્રિના આપઘાત કરી પ્રવેશ ન મળવાથી કંટાળી જઈ ૧૩ માં માળેથી છલાંગ લગાવી | લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે . આ અંગે પોલીસે હાલ મોતને વ્હાલું કરી લીધુ છે . યુવતીએ પોતાના જન્મદિવસની | અકસ્માતે મોતનો બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે . આઈસક્રીમ લેવાનાં બહાને ઘર નજીકનાં બિલ્ડિંગે પહોંચીને આપઘાતઃ બે વાર ‘ નીટ ’ આપી છતાં જરૂરી સ્કેર ન આવતાં આત્યંતિક પગલું આશાસ્પદ યુવતીની ફાઈલ તસવીર અને જ્યાંથી આપઘાત કર્યો તે બિલ્ડિંગ . જૂનાગઢ શહે ૨ ના મધુરમ વિસ્તારની | ( ઉ.વ .૧૮ ) નામની યુવતીનો તા .૧૭ | શ્રીનગર સોસાયટીના બ્લોક નં .૯૫ માં ઓગસ્ટે જન્મદિવસ હતો . ૧૮ વર્ષ રહેતી વૃતિ જીતેશભાઈ વાઘેલા | પૂર્ણ થયાની ખુશી આ યુવતીએ તેના પરિવારજનો સાથે મનાવી હતી . બાદમાં તે આઈસ્ક્રિમ લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનો ચિંતાતુર બન્યા હતા . યુવતી ગુમ થતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ પત્તો ન લાગ્યો . દરમિયાન , યુવતી પોતાનાં ઘર નજીક આવેલી બાલાજી હાઈટસ નામની ૧૩ માળની બિલ્ડિંગની અગાસી ઉપર ગઈ હતી . બાદમાં મોડી રાત્રીના ૧૩ મા ( અનુસંધાન છઠ્ઠા પાને ) - ShareChat