Om Shanti 🥺🙏
સુરતમાં સામૂહિક આપ-ઘાત: શિક્ષકે બે બાળકો સાથે જીવન અંત્યાવાયો
સુરતના ઉમરા વિસ્તારમાં જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેલા શિક્ષક અલ્પેશભાઈ સોલંકીએ પોતાના 8 વર્ષના પુત્ર ક્રીશીવ અને 2 વર્ષના પુત્ર કર્નિશ સાથે આપઘાત કર્યો. બન્ને બાળકોનું મૃતદેહ બેડ પર જ્યારે પિતાનું લટકતું હાલતમાં મૃતદેહ મળ્યું.
અલ્પેશભાઈ ડિંડોલની એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પરિવારજનોએ જણાવ્યુ કે તે તણાવમાં જીવતો હતો, પણ બહારથી શાંત દેખાતો હતો.
હાલ ઉમરા પોલીસ સમગ્ર ઘટનાની તપાસ ચલાવી રહી છે. #😢પિતાનો બે પુત્રો સાથે સામુહિક આપઘાત
00:22

