Pagal એક વાર મારા love ને સમજવાની કોશિશ કરી હોત તો પણ ખુશ થયો હોત ...તારે તો પાગલ કોશિશ જ કરવાની હતી .....બાકી દ્વારકા વાળા ના હાથ માં છે મળવું કે ન મળવું......પણ તે કોશિશ ન કરી e લાગી આવ્યું થોડું......
ખેર છોડ .....
બસ તું આજ તારી લાઇફ માં ખુશ છે એના થી વિશેષ આજ પણ કઈ નથી જોઈતું .... લાઇફ માં ખુશ રહેવાનો હક બધાને છે ....આમ પણ તારી #miss you ખુશી માટે j આપણે સાથે હતા .... મારો સમય કદાચ સાથે રહેવાનો એટલો j લખ્યો હશે ભગવાને ....પણ આવતા જનમ માં મારી બનીને જ આવજે .....તારી રાહ તો જોઈશ e final che pagal ....
Love u pagal
Miss u my wife 💋

