ShareChat
click to see wallet page
search
દેશના પહેલા વાઇલ્ડલાઇફ ઓવરપાસ, ટુ વ્હિલર ટોલ ટેક્સ, બિહાર ચૂંટણી સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક #📢13 જુલાઈની મુખ્ય અપડેટ્સ🆕
📢13 જુલાઈની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
Weekly Wrap: દેશના પહેલા વાઇલ્ડલાઇફ ઓવરપાસ, ટુ વ્હિલર ટોલ ટેક્સ સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો સુરત સ્ટ્રેચ ચાલુ કરવામાં આવતા એક્સપ્રેસ વે મામલે એક દાવો વાઇરલ થયો હતો. જેમાં એક તસવીર શેર કરી કહેવામાં આવ્યું હતું કે, તે દેશના પહેલા વાઇલ્ડલાઇફ ઓવરપાસ કોરિડોરની છે. જોકે, અમારી તપાસમાં તે સિંગાપોરની તસવીર નીકળી. વધુમાં, વોડદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રોડ અને પુલો મામલે ચર્ચા જાગી. દરમિયાન, દેશમાં ટુ વ્હિલરને પણ ટોલ ટેક્સ ચૂકવવાનો દાવો વાઇરલ થયો. જોકે, તપાસમાં તે દાવો ખોટો પુરવાર થયો. વાંચો સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.