માણા વય જાય છે પણ માણા ની કરેલી કમાય ક્યાંય જાતી નથી આયવા છી તો કોય રોકાવાના નથી મારા બાપ બધાય વય જવાના છે પણ કોય કમાય કરી જાવને કોય માણા ની કમાય કરો તો કોય ધરમ ની કમાય કરો માણા ની કમાય કરો તો કોય માણા યાદ કરે અને કોય ધરમ ની કમાય કરો તો તમને કોય ધરમ યાદ કરે...✨🙏🏻🙇♂️🐍🚩 #🙏મેલડી માઁનો મહિમા🪔 #🙏આજના દર્શન #🙏 મારી કુળદેવી માં #👣 જય મેલડી માઁ #🎬 ભક્તિ વીડિયો
00:25

