ShareChat
click to see wallet page
search
#💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત સમાચાર #સુરત #📢17 જુલાઈની મુખ્ય અપડેટ્સ🆕 મૂળ ઉત્તરાખંડના વતની અને હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી પરણીતાની 16 વર્ષની દીકરીને કાપોદ્રા વિસ્તારમાં આવેલ મમતા પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર કિશોર ડાયાણીએ પોતાની હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી પરણીતાએ બિલ્ડર કિશોર ડાયાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગત તારીખ 12/6/2025 ના રોજ સાંજે પરણીતાની દીકરી અને તેની બહેનપણી નાસ્તો લેવા માટે ગયા હતા. આ સમયે અમરોલી શ્રીરામ ચોકડી પાસે કિશોર ડાયાણી મળી ગયો હતો. જે કિશોરીની બહેનપણીને ઓળખતો હતો. જેથી કિશોર ડાયાણીએ બંને બહેનપણીઓને ફાર્મ હાઉસમાં પાર્ટી માટે જણાવ્યું હતું. જેથી બંને તૈયાર થતા તેઓ ફાર્મ હાઉસમાં ગયા હતા. જોકે ત્યાં કિશોર ડાયાણી તથા બહેનપણીઓએ પાર્ટી કર્યા બાદ કિશોર ડાયાણીએ 16 વર્ષની કિશોરીને સલાડ કાપવાને માટે રસોડામાં મોકલી હતી. જ્યારે તેની બહેનપણી ફાર્મ હાઉસમાં નીચે બેઠી હતી. કિશોરી સલાડ કાપવા માટે રસોડામાં જતા જ કિશોર ડાયાણી પાછળથી તેની પાસે પહોંચી ગયો હતો અને તેને પકડી લઈ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે બાદમાં કિશોરીએ ઘરે આવી સઘળી હકીકત તેની માતાને જણાવી હતી. જેથી તેઓએ આ મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બિલ્ડર કિશોર ડાયાણી સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #kapodara #uttrakhand
💥 સુરત અપડેટ્સ - 18/07/2025 LIKE & SHARE @ame surati suutani 50 qu (e16 qu ुशो२ ५२ ५OIत$I२ गु%ार्थो slulal (d?rtl?ui 28dl 50 44- @cs? 47 16 44- (s22 42 Eld ctpusl sd &शोशने थने तेनी नडेनपरीने @िcs२ थोदuIS ५% sIGani 4ర ईर्भ Jil sdl, %ui (522- ?4S Sl4Al-l &ll- 22lsuui uiscd @c5? पIछकथी २i६२ पढोंथी %्ध तेनी शाथे ५व%५शीथी कAl $I२ गु%ार्थो थापरे लोग कनना२ &शोशरथे धरे थावी सधनी egsत तेनी भIताने oQlddl dulle4 24 uluc @cs? ?4 uicdlal slule -uldal uiciai oolS! t elud s2 qg dut sla uన शुनो Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI @AMESURATINEWS 1 @AME.SURATIFB 18/07/2025 LIKE & SHARE @ame surati suutani 50 qu (e16 qu ुशो२ ५२ ५OIत$I२ गु%ार्थो slulal (d?rtl?ui 28dl 50 44- @cs? 47 16 44- (s22 42 Eld ctpusl sd &शोशने थने तेनी नडेनपरीने @िcs२ थोदuIS ५% sIGani 4ర ईर्भ Jil sdl, %ui (522- ?4S Sl4Al-l &ll- 22lsuui uiscd @c5? पIछकथी २i६२ पढोंथी %्ध तेनी शाथे ५व%५शीथी कAl $I२ गु%ार्थो थापरे लोग कनना२ &शोशरथे धरे थावी सधनी egsत तेनी भIताने oQlddl dulle4 24 uluc @cs? ?4 uicdlal slule -uldal uiciai oolS! t elud s2 qg dut sla uన शुनो Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI @AMESURATINEWS 1 @AME.SURATIFB - ShareChat