@007jaan143
@007jaan143

😙💘💞💕 jayesh khunt 💘💞💕😚

*#દિકું🙍* *#Dil😚ધડકશે,* *આંખ 👁પણ રડશે* *એક દિવસ એવો #L♡Vě કરીશ**કે*💏*તુ પણ મને કહીશ,🔥# jayesh #🔥તમે તો માયા લગાડી હો...

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ વેબસાઇટ ઉપર મળે છે સનમ ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ મૅમરીમાં ય હું સચવાયો નહીં તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ ડૉટ થઈને તું ઝળહળે છે સનમ આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ શી ખબર કઈ રીતે ડીકોડ કરું સિલિકોન ચિપ કશું કહે છે સનમ ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ દિલની ધડકન છે સૉફ્ટવેર હવે એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ આંખ મારી આ થઈ ગઈ માઉસ કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ ⚘ #💘 પ્રેમ 💘
#

💘 પ્રેમ 💘

💘 પ્રેમ 💘 - vodafone 416012 m - pe Money trans ICICI Bank - ShareChat
131 એ જોયું
1 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ