@11268169
@11268169

vaishali rajput. 😊

હું શેરચેટ ને પ્રેમ કરું છુ.

#

મારા વિષે

👉બાપુ 👈 રાજકોટ ની મોજ છે !!!! 👯છોકરી નુ જાગરણ હોય ને 👱છોકરાઓ વઘારે દેખાય એ અમારું 👉 રાજકોટ 👩‍❤‍👩લગન હોય ને 🔊 D j વગર ના ચાલે એ અમારું 👉 રાજકોટ નાની નાની વાત મા 👊 ઘળબળાટી 🗣બોલી જાય એ અમારૂં 👉 રાજકોટ વાત વાત મા 🗣 મારામારી ની રમજટ જામે એ અમારૂ 👉 રાજકોટ 👩👩👩‍💼ગલફેનડ ને 👰પરી જેમ રાખે એ અમારૂ 👉 રાજકોટ 👈 👉ભલે ગમે તેવા હોય પણ વાર💣 તહેવારે 🙏ભક્તિ 🙏ભાવ પણ રાખે એ અમારૂં 👉 રાજકોટ 👈 વાત વાત મા 🤣હા મોજ હા 🗣બોલે 👉 રાજકોટ 👈 👱ભાઈબંધ માટે ગમે તે ની હારે લપ કરી નાખે એ અમારૂં 👉 રાજકોટ 👈 📚ભણવામાં મા ભલે પાછા પળે બાકી👱 ભાઈબંધ ને જરૂર પડે ને પાછા ના પડે એ અમારૂં 👉 રાજકોટ 👈 🏔.ગીરનાર ચડે 🏞.પાવાગઢ ચડે ⛰.હિમાલય ચડે પણ જે ને🍾 દારૂ ના ચડે એ 👉 રાજકોટ વાળા જયાં કોઈ નુ 🏘સરનામું પુછે ને🏤 ધર સુધી પહોંચીડી જાય એ 👉 રાજકોટ વાળા 👉રાજકોટ👈ના 👨‍👨‍👧‍👦લોકો તો ચાર(_4_) ભાષા ના જાણકાર 1.બોલે ગુજરાતી 2.ફિલ્મ જુએ હિન્દી 3.ખાય પંજાબી 4.પીવે અંગ્રેજી એ અમારા 👉 રાજકોટ વાળા 📱ફોન કંપની પાસે થી પણ બેલેન્સ પાછું માગે એ રાજકોટ 👈વાળા 🍝ચાઈનીઝ અને 🥗પંજાબી આપે તો ગળે❌ ના ઉતરે અને 🍣ભજીયા આપો તો 🤣જામો પડી જાય એ અમારૂં 👉 રાજકોટ 👉 રાજકોટ ની તો વાત જ અલગ છે ભાઈ આવો કોઈ વાર અમારા રાજકોટ મા હા 👉 રાજકોટ 👈 ની મોજ .......હા 🙌🙌રાજકોટ વાળા હોય તો આગળ મોકલો 🙌🙌
205 એ જોયું
1 વર્ષ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ