INSTALL
@164979523
Bharat Goswami
@164979523
2,233
फॉलोअर्स
6
फॉलोइंग
746
पोस्ट
Divane Mahadev ke
Follow
Bharat Goswami
456 ने देखा
•
6 दिन पहले
*જતાં જતાં પતંગ એક શિખામણ આપી ગયો, કે જીવનમાં હંમેશા જમીન પર જ રહો, બહું હવામાં ઉડ્યાં તો, પછી ખોવાઈ જ જશો* *હર હર મહાદેવ* *સુપ્રભાત*
#🌅 Good Morning
12
17
कमेंट
Bharat Goswami
687 ने देखा
•
8 दिन पहले
*હેપ્પી ઉતરાયણ* *તલ જેવડું પણ દુઃખ કદી ન આવે,* *ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે.. જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં, એમ* *સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં* *મકરસંક્રાતિની આપને તથા આપના પરિવારને હાર્દિક શુભેચ્છાઓ* *સુપ્રભાત* *હર હર મહાદેવ*
#happy ut
14
12
कमेंट
Bharat Goswami
512 ने देखा
•
9 दिन पहले
*વનવાસ એટલે ફક્ત જંગલમાં જઈને રહેવું જ નહીં, પણ* *સંબંધોમાં કડવાશ હોય ત્યારે એક જ ઘરમાં અજાણ્યાઓની જેમ* *રહેવું એ પણ એક વનવાસ જ છે.* *સુપ્રભાત* *હર હર મહાદેવ*
#🌅 Good Morning
8
11
कमेंट
Bharat Goswami
524 ने देखा
•
11 दिन पहले
*ખોટી વાત ફેલાવા માણસો નથી રાખવા પડતાં* *પણ* *સાચી વાત ને સાબિત કરાવવા વકીલ રાખવા પડે છે* *સુપ્રભાત* *હર હર મહાદેવ*
#🌅 Good Morning
8
17
कमेंट
Bharat Goswami
542 ने देखा
•
14 दिन पहले
*ભ઼ક્તિ કરવી તો નબળી શું કામ* *કરવી,ભક્તિ કરો તો એવી કરોકે* *સંકટ આપણી ઉપર હોય ને ચિંતા* *ભગવાન ને થાય.* *સુપ્રભાત* *હર હર મહાદેવ*
#🌅 Good Morning
6
15
कमेंट
Bharat Goswami
440 ने देखा
•
16 दिन पहले
#🌅 Good Morning
7
18
कमेंट
Bharat Goswami
526 ने देखा
•
18 दिन पहले
*ભૂતકાળને પણ સંભાળીને રાખજો સાહેબ* *સમય આવ્યે જુના સિક્કા પણ અમૂલ્ય થઇ જાય છે* *સુપ્રભાત* *હર હર મહાદેવ*
#🌅 Good Morning
11
16
कमेंट
Bharat Goswami
284 ने देखा
•
23 दिन पहले
*મળેલા સમયને જ યોગ્ય બનાવો સાહેબ... સારા સમયની રાહ જોશો તો આખું જીવન પણ નાનું પડશે* *શુભ સવાર* *હર હર મહાદેવ*
#🌅 Good Morning
13
15
कमेंट
Bharat Goswami
574 ने देखा
•
25 दिन पहले
*ભગવાન જે આપે એમાં ખુશ રહો* *કારણ કે, એ આપણને બનાવનારો છે* *એને ખબર જ છે, ક્યારે આપવું અને ક્યારે લેવું* *સુપ્રભાત* *હર હર મહાદેવ*
#🌅 Good Morning
4
13
कमेंट
Bharat Goswami
490 ने देखा
•
27 दिन पहले
*પ્રાર્થના કરવા માટે વ્યક્તિ નું મંદિર માં હોવું, આવશ્યક નથી પણ, વ્યક્તિ ના મન માં.... ઈશ્વર નું હોવું આવશ્યક છે* *શુભ સવાર* *હર હર મહાદેવ*
#🌅 Good Morning
15
14
कमेंट
Your browser does not support JavaScript!