INSTALL
@164979523
Bharat Goswami
@164979523
2,208
फॉलोअर्स
9
फॉलोइंग
695
पोस्ट
Divane Mahadev ke
Follow
Bharat Goswami
492 ने देखा
•
2 दिन पहले
*વાણી, વર્તન અને વિચાર પોતાની કંપનીની પ્રોડક્ટ છે જેટલી ગુણવત્તા* *ઊંચી રાખશો* *એટલી વધુ કિંમત મળશે* *સુપ્રભાત* *હર હર મહાદેવ*
#🌅 Good Morning
15
14
कमेंट
Bharat Goswami
558 ने देखा
•
3 दिन पहले
*અમુક વર્ષો પેહલા ઘરો માં પણ* *ગજબના સંબંધો હતા,* *ઘરના દરવાજા પણ,* *એક-બીજાને ગળે મળતા હતા...* *અને હવે ફક્ત એક બાજુ જ ખુલે છે.* *હર હર મહાદેવ* *શુભસવાર!!*
#🌅 Good Morning
10
11
कमेंट
Bharat Goswami
826 ने देखा
•
3 दिन पहले
#🌅 Good Morning
15
15
कमेंट
Bharat Goswami
645 ने देखा
•
6 दिन पहले
*કિસ્મત નચાવે એમ નાચવું પડે વિહામાં બધું આપડું ધાર્યું થાતું હોત તો અત્યારે કોઈ દુ:ખી ના હોત વાલા* *સુપ્રભાત* *હર હર મહાદેવ*
#🌅 Good Morning
13
15
कमेंट
Bharat Goswami
476 ने देखा
•
10 दिन पहले
*એક સુંદર વિચાર* *ગંદકી જોનારની નજરમાં હોય છે સાહેબ, બાકી કચરો વીણતા ગરીબોને તો એમાં પણ રોટલી દેખાય છે* *સુપ્રભાત* *હર હર મહાદેવ*
#🌅 Good Morning
16
10
कमेंट
Bharat Goswami
783 ने देखा
•
11 दिन पहले
#ચૈત્રી નવરાત્રી ની બધા ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
00:22
9
11
कमेंट
Bharat Goswami
828 ने देखा
•
12 दिन पहले
Jay mataji
#ચૈત્રી નવરાત્રી ની બધા ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
00:08
15
14
कमेंट
Bharat Goswami
2.8K ने देखा
•
12 दिन पहले
*આજથી શરુ થતી અતિ પાવન પર્વ આસો સુદ નવરાત્રીની સૌને હાર્દિક શુભેચ્છાં માઁ આધ્યશક્તિ* *આપ સૌને પરિવાર સહિત સુખ... શાંતિ... સમૃધ્ધિ અને તંદુરસ્તી અર્પે એવી મારી માઁ નાં ચરણોમાં પ્રાર્થના* *સોમવાર* *શુભ નવરાત્રી* *સુપ્રભાત* *હર હર મહાદેવ*
#ચૈત્રી નવરાત્રી ની બધા ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
22
18
कमेंट
Bharat Goswami
563 ने देखा
•
16 दिन पहले
*સંબંધો અને સંબંધીઓ કેટલાં છે એનાં* *કરતાં કેવાં છે એ મહત્વનું છે* *કેમ કે દસ મણ લોખંડ કરતાં* *એક તોલા સોનાની કિંમત વધારે હોય છે* *સુપ્રભાત* *હર હર મહાદેવ*
#🌅 Good Morning
10
15
कमेंट
Bharat Goswami
518 ने देखा
•
18 दिन पहले
*સારા માણસોને ક્યારેય વખાણની જરૂર નથી પડતી સાહેબ, કારણ કે સાચા ફૂલો પર ક્યારેય અત્તર ના છાંટવું પડે* *સુપ્રભાત* *હર હર મહાદેવ*
#🌅 Good Morning
10
16
कमेंट
Your browser does not support JavaScript!