#🙏પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મદિવસ #✋ જય સ્વામીનારાયણ #🙏 જય શ્રી કૃષ્ણ Amrut vachan 🇦🇹
નિયમ-ધર્મની દૃઢતા, નવધા ભકિતમાં શ્રદ્ઘા, ભગવત્સ્વરૂપનું બળ અને સાચી સમજણપૂર્વક ભગવદ્ ભકતોમાં આત્મબુદ્ઘિ તથા શિર સાટે પક્ષ અને સત્સંગ સેવાની ધગશ ઇત્યાદિ દિવ્યગુણો પ્રાપ્ત કરવા ઘણાં કઠિન છે; છતાં અતિ આગ્રહપૂર્વક શાસ્ત્રોનો અખંડ અભ્યાસ અને મહાપુરુષોનો સતત સમાગમ આ બે બાબતોથી એ ગુણો પ્રાપ્ત થઇ શકે છે.