#🙏 જય શ્રી કૃષ્ણ #🙏પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મદિવસ #✋ જય સ્વામીનારાયણ Amrut vachan 🇦🇹
*પ્રાર્થના, આશીર્વાદનું બળ મુશ્કેલ સ્થિતિને સામાન્ય બનાવી દે છે. પથારીમાં પડેલાને ઉભો કરી દે છે. નિષ્ફળતાને સફળતા માં પલટાવી દે છે*.
*પ્રાર્થના પ્રેમના સાગર જેવી, પાતાળના ઊંડાણે થી ઉદ્ભવેલી હોય ત્યારે, પરમાત્મા સુધી પહોંચી શકાય છે. પ્રાર્થના કરો, સર્વના હિત માટે.*